શોધખોળ કરો
રોટલી બનાવી, પ્રસાદ ચાખ્યો, પટના સાહિબમાં ટેકવ્યું માથું, તસવીરોમાં જુઓ પીએમ મોદીની લંગર સેવા
PM Modi Bihar Visit: પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને લઈ બિહારના પ્રવાસે છે. પીએમ મોદી આજે પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા અને ત્યાં માથું ટેકવ્યું હતું. ઉપરાંત લંગર સેવા પણ કરી હતી.
રોટલી વણતાં પીએમ મોદી
1/6

PM Modi in Gurudwara Patna Sahib: પીએમ મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં ભોજન બનાવ્યું, રોટલી વણી અને લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું.
2/6

જ્યારે પીએમ મોદી પટના સાહિબ ગુરુદ્વારામાં હાજર લોકોને ભોજન પીરસતા હતા ત્યારે તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
Published at : 13 May 2024 04:30 PM (IST)
આગળ જુઓ





















