શોધખોળ કરો
Republic Day 2023: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટ સહિત અનેક સ્મારકો ત્રિરંગા રોશનીમાં ઝળહળી ઉઠ્યાં, જુઓ તસવીરો
Republic Day 2023: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના અનેક સ્મારકો ત્રિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યાં છે.
ત્રિરંગા રોશનીમાં ઝગમતી સુપ્રીમ કોર્ટ
1/8

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તમિલનાડુના ચેન્નાઈનું પુરાચી થલાઈવાર ડૉ. એમ જી રામચંદ્રન સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ચેન્નાઈ ત્રિરંગાના રંગોમાં ઝળહળી ઉઠ્યું .
2/8

લાલ કિલ્લો અને આજુબાજુનો વિસ્તાર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રકાશિત કરાયો.
Published at : 25 Jan 2023 08:19 PM (IST)
આગળ જુઓ




















