શોધખોળ કરો
TRAIમાં બહાર પડી સીનિયર રિસર્ચ ઓફિસરના પદ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ છે નજીક
TRAI Recruitment 2025: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સિનિયર રિસર્ચ ઓફિસરના પદ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 13 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

TRAI Recruitment 2025: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સિનિયર રિસર્ચ ઓફિસરના પદ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 13 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ભરતી સૂચના જાહેર કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી જોઈએ. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે. સિનિયર રિસર્ચ ઓફિસરની જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે.
2/7

આ ભરતી ૩ વર્ષ માટે ડેપ્યુટેશનના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને 7મા પગાર પંચ હેઠળ DA, HRA અને અન્ય ભથ્થાં સાથે પગાર ધોરણ સ્તર (1167,700-2,08,700) આપવામાં આવશે.
Published at : 11 Mar 2025 11:48 AM (IST)
આગળ જુઓ




















