શોધખોળ કરો
આખા દિવસમાં કરો માત્ર આ એક કામ, કોરોના સંક્રમણથી હંમેશા બચી શકાશે, જાણો ડોક્ટરે શું આપી સલાહ
પ્રતીકાત્મક તસવીર
1/6

કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, દુર્ભાગ્યની વાત તો એ છે કે હજું સુધી કોરોનાના સંક્રમણ માટે કોઇ સવા નથી શોધાઇ આ સ્થિતિમાં કુદરતી ઉપચાર જ રામબાણ છે.
2/6

કફજન્ય રોગોમાં હળદર રામબાણ ઇલાજ છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણ છે. તેથી જ ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી કફજન્ય રોગોથી મુક્તિ મળે છે. કોરોના પણ કફજન્ય રોગ છે. જેથી હળદર રામબાણ ઇલાજ છે.
Published at : 21 Apr 2021 12:04 PM (IST)
આગળ જુઓ





















