શોધખોળ કરો

હવે ફક્ત 10 દિવસ બાકી, મફતમાં આધાર અપડેટ કરવાની નહી મળે આવી તક

ભારતમાં લોકો પાસે વિવિધ હેતુઓ માટે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. જેમાં આધાર કાર્ડ પણ મહત્વનો દસ્તાવેજ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7

2/7
UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં લગભગ 90 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે. એટલે કે લગભગ 125 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે.

3/7
સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ એ ભારતમાં સૌથી સામાન્ય ઓળખ કાર્ડ છે.

4/7
ઘણીવાર આધાર કાર્ડ બનાવતી વખતે લોકો દ્વારા કેટલીક માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. પરંતુ UIDAI દ્વારા આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની પણ જોગવાઈ છે.

5/7
તાજેતરમાં UIDAIએ તમામ 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે. તે બધાને અપડેટ કરવા પડશે.

6/7
UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 10 વર્ષથી જૂના તમામ આધાર કાર્ડ 14 જૂન સુધી મફતમાં અપડેટ કરી શકાશે.

7/7
તે પછી તમારે અપડેટ કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર 10 દિવસ બાકી છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Earthquake: જાપાનમાં વહેલી સવારે   5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ,  23થી વઘુ  લોકો ઇજાગ્રસ્ત

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી  થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

Embed widget