શોધખોળ કરો
કોરોનાના ક્યા દર્દીઓમાં મોતનું જોખમ વધારે ? કોરોનાથી બચવા ઘરે શું કરવું જોઈએ ?
પ્રતીકાત્મક તસવીર
1/6

દેશમાં કોરોનાની બીજી લહેર સરકાર, સ્વાસ્થ્ય વ્યવસ્થાથી માંડીને સામાન્ય લોકો માટે એક પડકારૂપ બની રહી છે. આ સ્થિતિમાં ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવી જરૂરી છે. તો આપ ઘરે બેસીને કેવી રીતે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ટાળી શકો છો જાણો...
2/6

કોરોનાના સમયમાં ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ખોરાક પર ધ્યાન આપવાની સાથે વર્કઆઉટ પણ જરૂરી છે. એક અધ્યનનો પણ દાવો છે કે, મહામારીમાં તે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તેવા લોકોમાં મૃત્યુનું જોખમ વધુ છે.
Published at : 19 Apr 2021 10:26 AM (IST)
આગળ જુઓ





















