શોધખોળ કરો
શું ભાડુઆત પણ સૂર્ય ઘર યોજના માટે કરી શકે છે અરજી? જાણો શું કહે છે નિયમ?
PM Surya Ghar Yojana: લોકોના એસી અને કૂલરનો વધુ ઉપયોગ કરે તો તેમના ઘરનું વીજળીનું બિલ ઘણું વધારે હોય છે. વીજળી બચાવવા માટે લોકો હવે તેમના ઘરોમાં સોલર પેનલ લગાવી રહ્યા છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

PM Surya Ghar Yojana: લોકોના એસી અને કૂલરનો વધુ ઉપયોગ કરે તો તેમના ઘરનું વીજળીનું બિલ ઘણું વધારે હોય છે. વીજળી બચાવવા માટે લોકો હવે તેમના ઘરોમાં સોલર પેનલ લગાવી રહ્યા છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી લોકો ખૂબ વીજળીનો ઉપયોગ કરે તો પણ વીજળીના બિલની સમસ્યામાંથી છૂટકારો મેળવે છે.
2/5

કેન્દ્ર સરકાર ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે પણ મદદ કરી રહી છે. આ માટે ભારત સરકારે પીએમ સૂર્ય ઘર યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ શું કોઈ ભાડૂઆત પણ ઘરમાં સોલાર પેનલ લગાવી શકે છે
Published at : 30 Jul 2024 01:00 PM (IST)
આગળ જુઓ





















