શોધખોળ કરો
Rivaba Jadeja: વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્નીને આપી ટિકિટ, ક્રિકેટ સાથે જોડાયેલી આ હસ્તીઓએ રાજકારણમાં કર્યો છે પ્રવેશ
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પણ ક્રિકેટની ઘણી મોટી હસ્તીઓ ચૂંટણી લડી ચૂકી છે.
ફાઇલ તસવીર
1/6

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પણ ક્રિકેટની ઘણી મોટી હસ્તીઓ ચૂંટણી લડી ચૂકી છે.
2/6

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.
Published at : 10 Nov 2022 02:09 PM (IST)
આગળ જુઓ