શોધખોળ કરો
Solar Storms: સૌર મંડળમાં આવ્યું ભયંકર તોફાન, સૂરજે આગ વરસાવી, જાણો વૈજ્ઞાનિકોએ શું આપી માહિતી
Solar Storms: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કહ્યું કે, તાજેતરમાં પૃથ્વીને લગતા ઘણા શક્તિશાળી સ્પેસ તોફાનો આવ્યા છે. જોકે, આનાથી ભારતીય ઉપગ્રહોને કોઈ મોટું નુકસાન થયું નથી.
પ્રતીકાત્મક તસવીર (abp live)
1/9

Solar Storms: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ કહ્યું છે કે તાજેતરમાં સોલાર સિસ્ટમમાં કેટલાક સોલાર વાવાઝોડા જોવા મળ્યા હતા, જેના કારણે ભારતીય ઉપગ્રહોને નુકસાન થઈ શકે તેમ હતુ પરંતુ તે હાલ સુરક્ષિત છે.
2/9

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કહ્યું કે, તાજેતરમાં પૃથ્વીને લગતા ઘણા શક્તિશાળી સ્પેસ તોફાનો આવ્યા છે. જોકે, આનાથી ભારતીય ઉપગ્રહોને કોઈ મોટું નુકસાન થયું નથી.
Published at : 16 May 2024 09:01 AM (IST)
આગળ જુઓ





















