શોધખોળ કરો
સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો, જુઓ તસવીરો
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે સુરતમાં દિવ્ય દરબાર છે, ત્યારે તેમના માટે લક્ઝુરિયસ લેવલની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતના સૌથી મોટા લક્ઝુરિયસ ફાર્મમાં બાબા બાગેશ્વરનો આલીશાન ઉતારો
1/26

ગઈકાલે સુરત એરપોર્ટ ઉપર આવ્યા બાદ તેઓ સીધા ગોપી ફાર્મ ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચી ગયા હતા.
2/26

સુરતનું સૌથી લક્ઝુરીયસ ફાર્મહાઉસ પૈકીનું એક છે ગોપીન ફાર્મ હાઉસ.
Published at : 26 May 2023 12:39 PM (IST)
આગળ જુઓ




















