શોધખોળ કરો

Vadodara News: ડી માર્ટમાંથી કેક લેતા પહેલા સાવધાન! કેકમાં ફૂગ નીકળી, કંપનીએ ગ્રાહકને આપ્યો ઉડાવ જવાબ

D-mart Mall Akota: અકોટા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ મોલમાંથી ગ્રાહકે ખરીદેલી કેકમાં ફૂગ નીકળતા સનસનાટી ફેલાઈ છે.

Moldy Cake: આ ઘટના બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

1/6
શુક્રવારે, એક ગ્રાહકે 60 રૂપિયાની ફ્રૂટ બોન્ડસ કેક ખરીદી હતી.

2/6
પરંતુ, તે કેકમાં ફૂગ નીકળતા ગ્રાહકે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તેણે સાથે કેકનો બિલ પણ વાયરલ કર્યો હતો.

3/6
આ ઘટના બાદ એબીપી ટીમ અકોટા ખાતે પહોંચી હતી અને ડીમાર્ટ મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મેનેજર રજા પર હોવાનું જવાબ આપવામાં આવ્યું હતું.

4/6
આ ઘટના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી જોવા મળે છે.

5/6
અહીં, વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી બને છે.

6/6
જો કે, ફૂગવાળી કેકનો વીડિયો વાયરલ કરનાર ગ્રાહક મીડિયા સામે આવ્યો નથી.

વડોદરા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન

MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત

પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો

iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો
પંજાબ નેશનલ બેન્કના ખાતાધારકો ધ્યાન આપે!, બચત ખાતાથી લઇને લોકર સુધીના બદલ્યા નિયમો
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર

Embed widget