પાકિસ્તાની એક્ટ્રેસનો હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તો હોબાળો મચી જાય છે.
2/7
તાજેતરમાં Amna Ilyas નામની પાકિસ્તાની અભિનેત્રીના ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
3/7
Amna Ilyas એ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તે ટાઈટ આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
Amna Ilyasના આ આઉટફિટ પર કાળા રંગની રેખાઓ છે જે દેખાવમાં પણ થોડી વિચિત્ર લાગે છે.
5/7
તેના ચાહકોને પણ Amna Ilyasનો આ લુક પસંદ આવી રહ્યો નથી અને તેઓ કોમેન્ટ કરીને તેની મજાક ઉડાવી રહ્યા છે.
6/7
અન્ય એક યુઝરે લખ્યું હતું કે 'ગરોળી જેવી લાગી રહી છે, હું ડરી ગયો. જો કે, કેટલાક યુઝર્સ એવા છે જેઓ Amna Ilyasના વખાણ કરી રહ્યા છે અને તેને અન્ય યુવતીઓ માટે રોલ મોડલ ગણાવી રહ્યા છે.