શોધખોળ કરો
શું પૃથ્વી સાથે ટકરાવવાનો છે વિશાળ એસ્ટોરૉઇડ ? ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે, જાણો શું આવશે પરિણામ
નાસા પાસેથી મળેલી માહિતી અનુસાર, આ સ્ટીરૉઈડ 2024 OC 410 ફૂટ મોટું છે અને ગઈકાલે પૃથ્વી તરફ આવતો જોવામાં આવ્યો હતો.
એબીપી લાઇવ
1/6

NASA Spotted Huge Asteroid: સ્પેસ એજન્સી નાસાએ એક મોટી ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે, એક વિશાળ એસ્ટેરૉઇડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે ગઈકાલે નાસા દ્વારા જોવામાં આવ્યું હતું. એસ્ટરૉઇડ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. નાસા પાસેથી મળેલી માહિતી અનુસાર, આ સ્ટીરૉઈડ 2024 OC 410 ફૂટ મોટું છે અને ગઈકાલે પૃથ્વી તરફ આવતો જોવામાં આવ્યો હતો.
2/6

મળતી માહિતી મુજબ, આ સ્ટીરોઈડ એક મોટી ઈમારત જેટલું મોટું છે અને 35986 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવા જઈ રહ્યું છે. 2024 OC એ એપોલો એસ્ટરોઇડનો એક ભાગ છે જે પૃથ્વીની નજીક આવી રહ્યો છે.
Published at : 05 Aug 2024 01:19 PM (IST)
આગળ જુઓ





















