શોધખોળ કરો
Bikini Girl: બિકિની પહેરી સુથારી કામ કરતી યુવતીના ફોટાએ મચાવી સનસની
Bikini Carpenter Girl: ઘણીવાર તમે બીચ પર બિકીની પહેરેલી મહિલાઓને દરિયાની લહેરોની મજા લેતી જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ છોકરીને બિકીનીમાં સુથાર તરીકે કામ કરતી જોઈ છે?
Carpenter Girl
1/9

હાલ એક છોકરીએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. તે હોટ ડ્રેસ પહેરીને પોતાનું કામ કરે છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.ક્યારેક તે બિકીની પહેરીને પોતાનું કામ કરે છે. ક્યારેક તે ટ્રોલ પણ થાય છે. પરંતુ તેમ છતાં તે ફ્રી થઈને પોતાનો શોખ પૂરો કરે છે.
2/9

ઈન્સ્ટાગ્રામ પર આ મહિલા સુથારનું નામ વુડબન્ની છે. આ મહિલાએ પોતાની બાયોમાં પોતાને વુડ વર્કિંગ ઈન્ફ્લુએન્સર કહ્યા છે. આ મહિલા યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેના 17 હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર યુવતીના ફોલોઅર્સની સંખ્યા 3 લાખ 70 હજાર છે.
Published at : 04 Feb 2023 07:12 PM (IST)
આગળ જુઓ




















