શોધખોળ કરો

Brooklyn Beckham and Nicola Peltz Wedding: ફેમસ ફૂટબોલરના પુત્રના અમેરિકન મોડલ સાથે થશે લગ્ન, ખાસ મહેમાનોને અપાયું આમંત્રણ

02

1/7
દિગ્ગજ ફૂટબોલર ડેવિડ બેકહેમનો પુત્ર બ્રુકલિન બેકહામ આજે (9 એપ્રિલ) લગ્નના બંધનમાં બંધાશે. બ્રુકલિન અમેરિકન અભિનેત્રી Nicola Peltz સાથે લગ્ન કરશે. જૂલાઈ 11, 2020ના રોજ બ્રુકલિન અને નિકોલની સગાઈ થઇ હતી.

2/7
બ્રુકલિન અને નિકોલાનો લગ્ન સમારોહ ફ્લોરિડાના પામ બીચ સ્થિત હવેલીમાં યોજાશે. આ હવેલીને નિકોલાના બિઝનેસમેન પિતા આર. નેલ્સનનું નામ આપવામાં આવ્યું છે. લગ્ન સમારોહમાં લગભગ 3 મિલિયન યુરોનો ખર્ચ થશે.

3/7
ઇવા લોંગોરિયા, અભિનેત્રી અને ફેશન ડિઝાઇનર નિકોલ રિચી, મોડલ ગીગી હદીદ અને ગોર્ડન રામસે લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ પણ લગ્ન સમારોહમાં હાજરી આપે તેવી ચર્ચા છે.

4/7
તેઓના લગ્ન બે વખત થશે. નિકોલાની માતા ક્લાઉડિયા કેથોલિક છે. એવામાં પ્રથમ કેથોલિક રિવાજો અનુસાર લગ્ન થશે ત્યારબાદ નિકોલાના પિતાની ઇચ્છાનુસાર યહુદી રિવાજ અનુસાર લગ્ન થશે.

5/7
બ્રુકલિનના પિતા ડેવિડ બેકહેમ, વિક્ટોરિયા બેકહેમ અને તેમના બાળકો લગ્ન માટે પામ બીચ પહોંચ્યા છે.

6/7
નિકોલાનો જન્મ 9 જાન્યુઆરી, 1995ના રોજ થયો હતો. તે અમેરિકન ડ્રામા સીરિઝ બેટ્સ મોટેલમાં બ્રેડલી માર્ટિનની ભૂમિકા માટે ફેમસ છે. 2014 માં તેણીએ ટ્રાન્સફોર્મર્સ: એઝ ઓફ એક્સટિન્કશનમાં ટેસા યેઝરની ભૂમિકા ભજવી હતી.

7/7
બ્રુકલિન બેકહેમની શેફ અને ફૂટબોલર છે. આ સાથે તેણે મોડલિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. બ્રુકલિન શરૂઆતમાં જુનિયર સ્તરે ફૂટબોલ રમતો હતો, પરંતુ તે તેના પિતાની જેમ ફૂટબોલમાં નામના મેળવી શક્યો નહીં.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

Embed widget