શોધખોળ કરો
TRENDING: આ હૉટલમાંથી તલાક લઇને નીકળે છે કપલ, હૉટલની પૉલીસી જાણીને ચોંકી ઉઠશો તમે...
પરિણીત લોકો શુક્રવારે આ હૉટલમાં ચેક ઇન કરે છે અને રવિવારે છૂટાછેડા લીધા પછી જ ચેક આઉટ કરે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

TRENDING: નેધરલેન્ડના 33 વર્ષીય બિઝનેસમેન જીમ હેફેન્સે લોકોને છૂટાછેડા લેવામાં મદદ કરવા માટે એક નવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છે, જે અંતર્ગત કપલ્સ હૉટલના રૂમમાં જ છૂટાછેડા લઈ લે છે. લગ્નજીવનમાં ફસાયેલા લોકો ઘણીવાર છૂટાછેડા લેવાનું નક્કી કરે છે, પરંતુ છૂટાછેડા લેવા માટે તેઓએ ઘણા પ્રયત્નો કરવા પડે છે અને કોર્ટના ચક્કર પણ મારવા પડે છે.
2/6

પરંતુ નેધરલેન્ડના 33 વર્ષીય બિઝનેસમેન જીમ હેફેન્સે લોકોને છૂટાછેડા લેવામાં મદદ કરવા માટે એક નવો બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છે, જે અંતર્ગત કપલ્સ હૉટલના રૂમમાં જ છૂટાછેડા લઈ લે છે.
Published at : 20 Nov 2024 12:54 PM (IST)
આગળ જુઓ




















