શોધખોળ કરો
મંગળ ગ્રહ પર કોણે બનાવ્યો સ્માઇલી ફેસ? યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટે ક્લિક કરી શાનદાર તસવીરો
Smiley Face On Mars: મંગળની સપાટી પર એક સ્માઇલી ફેસ જોવા મળ્યો છે, જે એવું લાગે છે કે જાણે મંગળની સપાટી પર કોઈએ તેને કોતર્યો હોય. મંગળની સપાટી પર એક હસતો ચહેરો જોવા મળ્યો છે
ફોટો:X
1/7

Smiley Face On Mars: મંગળની સપાટી પર એક સ્માઇલી ફેસ જોવા મળ્યો છે, જે એવું લાગે છે કે જાણે મંગળની સપાટી પર કોઈએ તેને કોતર્યો હોય. મંગળની સપાટી પર એક હસતો ચહેરો જોવા મળ્યો છે, જેને જોઈને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ESAએ પણ આ શોધને દુનિયા સાથે શેર કરી છે. તમે વિચારતા હશો કે મંગળ પર સ્માઇલી ફેસ ક્યાંથી આવ્યો?
2/7

આ સ્માઇલી ફેસ કંઈ નહિ પણ મીઠાના ભંડાર છે…. હા! વૈજ્ઞાનિકો માને છે કે આ મંગળના પ્રાચીન જીવન સ્વરૂપોના અવશેષો છે. આ તસવીરને જોઈને એવું લાગે છે કે જાણે કોઈએ તેને સપાટી પર કોતર્યું હોય.
Published at : 10 Sep 2024 10:59 AM (IST)
આગળ જુઓ




















