શોધખોળ કરો
આ પ્રાણીના બાળકો જયારે ઈંડામાં હોય છે ત્યારેજ બોલવાનું શરૂ કરી દે છે, રિસર્ચમાં જાણવા મળ્યું ચોંકાવનારું કારણ
વિશ્વભરમાં જીવોની લાખો પ્રજાતિઓ જોવા મળે છે. આ તમામ જીવોની પોતપોતાની વિશેષતા છે, જેના કારણે તેઓ જાણીતા છે. શું તમે જાણો છો કે કાચબાનું બાળક ઈંડાની અંદરથી બોલે છે?
કાચબો પાણીમાં રહેતો પ્રાણી છે. કાચબા વિશે એવું કહેવાય છે કે તેનું કવચ ખૂબ જ મજબૂત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કાચબાના ઈંડા પણ એકદમ અલગ હોય છે.
1/7

વૈજ્ઞાનિકોના મતે કાચબાનું બાળક બોલે છે અને ઈંડાની અંદરથી જ અવાજ કરે છે.
2/7

હવે પ્રશ્ન એ છે કે બાળક ઈંડાની અંદરથી અવાજ કરીને કેવી રીતે વાત કરી શકે?
Published at : 02 Aug 2024 12:59 PM (IST)
આગળ જુઓ





















