શોધખોળ કરો
Malala Marriage: મલાલાએ અસર સાથે કર્યાં નિકાહ, જુઓ તેના લગ્નની શાનદાર તસવીરો
મલાલા લગ્નસૂત્રમાં બંધાઇ
1/6

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ લગ્ન સૂત્રમાં બંધાઇ ગઇ. મલાલાએ ટ્વિટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે ટ્વીટમાં લખ્યું કે, 'આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. જીવનભર સાથ નિભાવવા માટે હું અને અસર લગ્ન સૂત્રથી બંધાયા છીએ.
2/6

મલાલાએ આગળ લખ્યું કે, બર્મિંગહામમાં તેમના ઘરે એક નાનકડી નિકાહ સેરેમની કરી હતી, જેમાં બંને પરિવારોએ હાજરી આપી. તેમણે તેમના શુભેચ્છકોને તેમની શુભકામનાઓ આપવા જણાવ્યું છે. મલાલા તેના નવજીવનની સફરને લઇને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે.
Published at : 10 Nov 2021 09:43 AM (IST)
આગળ જુઓ





















