શોધખોળ કરો
PM મોદીએ બ્રુનેઇમાં ઐતિહાસિક સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની લીધી મુલાકાત
PM Modi Brunei Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે છે. અહીં તેમણે રાજધાની બંદર સેરી બેગવાનમાં આવેલી ઐતિહાસિક સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી.
ફોટોઃ X
1/6

PM Modi Brunei Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે છે. અહીં તેમણે રાજધાની બંદર સેરી બેગવાનમાં આવેલી ઐતિહાસિક સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. તેઓ થોડો સમય અહી મસ્જિદમાં રોકાયા હતા. અહી તેમણે વીડિયો પણ જોયો અને મસ્જિદના ઇમાન સાથે મુલાકાત કરી હતી.
2/6

આ મસ્જિદ હાલના સુલતાન હસનલ બોલકિયાના પિતાના નામ પર બનેલી છે. આ મસ્જિદ 1958માં બનાવવામાં આવી હતી. સુલતાન સૈફુદ્દીનને આધુનિક બ્રુનેઈના પિતા માનવામાં આવે છે. પીએમ મોદીએ સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાતની તસવીરો પણ શેર કરી છે.
Published at : 04 Sep 2024 09:52 AM (IST)
આગળ જુઓ





















