શોધખોળ કરો
આ દેશની લાગી ગઇ લૉટરી, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો અબજો ડૉલરનો ખજાનો, મળી એવી વસ્તુ જાણીને વિશ્વાસ નહીં રહે...
અર્થ ડૉટ કૉમના અહેવાલ મુજબ, ભૂસ્તરશાસ્ત્રીઓએ આટલા મોટા પાયા પર લોખંડના ભંડારની શોધ કરી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/9

Science News, Iron Ore: વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રેલિયામાં લોખંડનો વિશાળ ભંડાર શોધવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વિશ્વના સૌથી મોટા આયર્ન ઓરના ભંડારની ઓળખ કરી છે.
2/9

જીઓલોજી એક્સપર્ટે ઓસ્ટ્રેલિયામાં અબજોની કિંમતના આયર્ન ઓરની આશા વ્યક્ત કરી છે. નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી અને આઇસોટોપ્સનું વિશ્લેષણ કર્યા પછી, તેણે ઘણા તારણો કાઢ્યા છે જે પૃથ્વી પર હાજર લોખંડના ભંડારને બદલી શકે છે.
Published at : 17 Dec 2024 02:15 PM (IST)
આગળ જુઓ





















