શોધખોળ કરો

Bangladesh: ફટાફટ પેકિંગ કરી કલાકમાં છોડ્યું PM હાઉસ, બાંગ્લાદેશથી બે સૂટકેસમાં શું લઇને આવ્યા શેખ હસીના

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં મોટા પાયે સરકાર વિરોધી દેખાવો થયા પછી અવામી લીગના શેખ હસીના (76) એ માત્ર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું ન હતું પણ દેશ છોડવો પડ્યો હતો.

શેખ હસીના

1/9
Bangladesh Government Crisis: અવામી લીગના નેતા શેખ હસીના રાષ્ટ્રને સંબોધિત કરવા માંગતા હતા, પરંતુ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં મોટા પાયે સરકાર વિરોધી દેખાવો થયા પછી અવામી લીગના શેખ હસીના (76) એ માત્ર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું ન હતું પણ દેશ છોડવો પડ્યો હતો.

2/9
સોમવારે સવારે જ્યારે બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ત્યારે આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને શેખ હસીનાને ફોન કર્યો હતો.

3/9
આર્મી ચીફે 76 વર્ષીય નેતાને કોલ પર માહિતી આપી હતી કે હાલમાં દેશની સ્થિતિ ખૂબ જ નાજુક છે.

4/9
બાદમાં જ્યારે વકાર-ઉઝ-ઝમાન વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે શેખ હસીનાએ તેમનું રાજીનામું તેમને સોંપ્યું હતું.

5/9
વકાર-ઉઝ-ઝમાન શેખ હસીનાના પિતરાઈ ભાઈના જમાઈ છે. તેમણે જ તેમને રાજીનામું આપવા માટે રાજી કર્યા હતા.

6/9
પદ પરથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના રાષ્ટ્રને સંબોધન કરવા માંગતા હતા પરંતુ આર્મી ચીફે તેમને આમ કરતા રોક્યા હતા.

7/9
આર્મી ચીફે સલાહ આપી કે જો શેખ હસીના રાષ્ટ્રને સંબોધન કરશે તો યુવાનો અને વિરોધીઓ ગુસ્સે થઈ જશે.

8/9
આ પછી શેખ હસીનાએ બપોરે 1.30 વાગ્યે વસ્તુઓ (કપડા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ વગેરે) સાથે બે સૂટકેસ ભરીને સરકારી નિવાસસ્થાન છોડી દીધું હતું.

9/9
અહેવાલ છે કે બપોરે 1.45 વાગ્યે તે એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસી ઢાકાથી રવાના થઇ હતી.

દુનિયા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget