શોધખોળ કરો
યૂક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ ભારત માટે ખરાબ, આ પાંચ બાબતે ભોગવવુ પડશે મોટુ નુકશાન, જાણો વિગતે
Ukraine-Russia_Tension__09
1/7

Russia-Ukraine Impact on India : યૂક્રેન (Ukraine) અને રશિયા (Russia)ની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી ગયો છે. ફરીથી યુદ્ધની સ્થિતિ જેવી હાલત થઇ ગઇ છે. અમેરિકા (America)નો દાવો છે કે, રશિયાથી યૂક્રેન સીમા પર દોઢ લાખથી વધુ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
2/7

આ બધાની વચ્ચે હવે લોકોના મનમા સવાલો ઉઠી રહ્યાં છે કે શું યુદ્ધ થશે. જો યુદ્ધ થાય છે તો ભારત પર પણ ખરાબ અસરો પડી શકે છે. જાણો અસરો વિશે.......
Published at : 18 Feb 2022 10:58 AM (IST)
આગળ જુઓ





















