શોધખોળ કરો
Los Angeles Protest: ટ્રમ્પના એક નિર્ણયથી સળગી રહ્યું છે અમેરિકા, લોસ એન્જલસમાં હિંસક પ્રદર્શન
ગવર્નર ગેવિન ન્યૂસોમે ટ્રમ્પને પત્ર લખીને કહ્યું કે સેનાની હાજરી પરિસ્થિતિને સુધારવાને બદલે ઉશ્કેરી રહી છે. ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું કે ડેમોક્રેટ નેતાઓની નિષ્ફળતાએ આ પરિસ્થિતિ ઉભી કરી છે.
લોસ એન્જલસમાં હિંસક પ્રદર્શન
1/6

ગવર્નર ગેવિન ન્યૂસોમે ટ્રમ્પને પત્ર લખીને કહ્યું કે સેનાની હાજરી પરિસ્થિતિને સુધારવાને બદલે ઉશ્કેરી રહી છે. ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું કે ડેમોક્રેટ નેતાઓની નિષ્ફળતાએ આ પરિસ્થિતિ ઉભી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન કાયદાઓ પર લેવામાં આવેલા કડક નિર્ણયના વિરોધમાં લોસ એન્જલસ સળગી રહ્યું છે. શુક્રવારે, ફેડરલ અધિકારીઓએ 44 ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી હતી.
2/6

ઇમિગ્રન્ટ્સની અટકાયતને કારણે સમગ્ર લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ માટે નેશનલ ગાર્ડ તૈનાત કર્યા હતા, જેને ગવર્નર ગેવિન ન્યૂસોમે રાજ્યની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
Published at : 10 Jun 2025 01:01 PM (IST)
આગળ જુઓ





















