શોધખોળ કરો
Russia Ukraine Conflict: રશિયન હુમલા વચ્ચે જીવ બચાવવા ભાગતા યુક્રેનના લોકો, જુઓ તબાહીની તસવીરો
1/9

Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શરૂ થઇ ગયું છે. યુક્રેનમાં કાર્યવાહીને લઇને રશિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના 70 સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. એક રિપોર્ટ અનુસાર, રશિયન સૈન્ય શુક્રવાર સવાર સુધીમાં યુક્રેનની રાજધાની કીવને ઘેરી લેશે. લોકો સલામત વિસ્તારોમાં પહોંચવા માટે તેમના સામાન સાથે અહીંથી રવાના થયા છે. આ માત્ર એક શહેરની નહીં પરંતુ સમગ્ર યુક્રેનની તસવીર છે, જ્યાં લોકોને બંકરોમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
2/9

યુક્રેનિયન શહેર નોવોલુહાન્સકેમાં રશિયન સેના દ્વારા ભારે તોપમારો કરવામાં આવ્યો હતો. જેથી અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.
Published at : 24 Feb 2022 09:35 PM (IST)
આગળ જુઓ





















