શોધખોળ કરો
હવે ગટરના પાણીમાંથી બનશે બીયર...શું તો પણ પી શકશો તમે?
જો હું તમને કહું કે હવેથી તમે જે બીયર પીશો તે ગટરના પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે તો તમને કેવું લાગશે? ખરેખર એક કંપની દ્વારા આવો અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો હું તમને કહું કે હવેથી તમે જે બીયર પીશો તે ગટરના પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે તો તમને કેવું લાગશે? ખરેખર એક કંપની દ્વારા આવો અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે.
2/6

આ એક જર્મન બ્રુઅરી કંપની છે, જે બિયર બનાવવા માટે ગટરના પાણીનો ઉપયોગ કરી રહી છે. આ કંપનીનું નામ રીયુઝ બ્રુ જો વાઈસેનબર્ગ શહેરમાં છે. આ કંપનીના માલિકનું કહેવું છે કે તે પાણી બચાવવા માટે આવું કરી રહી છે.
Published at : 30 May 2024 12:24 PM (IST)
આગળ જુઓ