થોડા દિવસ પહેલા પૂનમને સેમ સાથે લિપ લોક કરતાં એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
2/7
પૂનમ અને સેમ બન્ને ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક બીજાને ફોલો કરે છે. જણાવીએ કે, સેમ જ પૂનના બોલ્ડ વીડિયો અને ફોટોશૂટ કરે છે.
3/7
જણાવીએ કે, પૂનમ પાંડેએ 2013માં આવેલી ફિલ્મ નશાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી છે.
4/7
લગ્નના બંધનમાં બંધાયા બાદ પૂનમ અને સેમે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરીને ગૂડ ન્યૂઝ આપ્યા છે.
5/7
સેમ બોમ્બેએ પણ એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં બન્ને પાર્ટી મૂડમાં જોવા મળી રહ્યા છે. સમે આ તસવીરના કેપ્શનમાં લખ્યું, મિસ્ટર અને મિસિસ બોમ્બે. તસવીર જોતા સ્પષ્ટ થાય છે કે મેહંદી સેરેમનીની તસવીર છે.
6/7
તેના લગ્નની તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરમાં પૂનમ પારંપરિક અવતારમાં પતિ સેમ સાથે જોવા મળી રહી છે. પૂનમે આ તસવીરના કેપ્શનમાં લખ્યું, આગામી સાત જન્મ પણ તારી સાથે વિતાવવા માગુ છું.
7/7
બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતાના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે.