સના હાલમાં કાશ્મીરમાં પતિ સાથે ભરપૂર લુત્ફ ઉઠાવી રહી છે. ગત મહિનામાં નવેમ્બરમાં અનસ સાથે લગ્ન કરીને સનાએ સૌને ચોંકાવી દીધાં હતા. (ફોટો-@sanakhaan21/Instagram)
2/7
ઉલ્લેખનીય છે કે, સના ખાન લોકપ્રિય ટીવી રિયાલિટી શો બિગ બોસની પૂર્વ સ્પર્ધક પણ રહી ચૂકી છે. સનાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડવાની વાત કરી હતી. (ફોટો-@sanakhaan21/Instagram)
3/7
સનાએ કાશ્મીર માટે રવાના થતાની સાથે જ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘શોહર ઔર બેગમ ચલે’(ફોટો-@sanakhaan21/Instagram)
4/7
આ તસવીરો પર પાંચ લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સાથે તેના ફેન્સ કમેન્ટ કરીને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. (ફોટો-@sanakhaan21/Instagram)
5/7
બરફથી ઢંકાયેલા ગુલમર્ગની તસવીરો શેર કરીને સનાએ કેપ્શનમાં લખ્યું કે, ‘સ્વર્ગ’. (ફોટો-@sanakhaan21/Instagram)
6/7
આ તસવીરોમાં સના ખાન પતિ સાથે ગુલમર્ગમાં બરફની વચ્ચે રોમેન્ટીક પળોની મઝા માણી રહી છે. (ફોટો-@sanakhaan21/Instagram)
7/7
સના ખાન પતિ અનસ સૈયદ સાથે હનીમુન પીરિયડ એન્જોઈ કરી રહી છે. ત્યારે સના ખાને હનીમુન પરથી પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (ફોટો-@sanakhaan21/Instagram)