શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

Pakistan Cricketer: ભારતની હિન્દુ છોકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે કરશે લગ્ન, ધર્મ બદલવા પણ તૈયાર

જો અહેવાલોનું માનીએ તો રઝાની ભાવિ પત્ની પૂજા બોમન હિન્દુ છે અને તે પોતાનો ધર્મ બદલવા પણ તૈયાર છે

(તસવીર- એબીપી લાઇવ)

1/6
Pakistani Cricketer Raza Hassan: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રઝા હસન ટૂંક સમયમાં ભારતની એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરશે. તેની ભાવિ પત્ની પૂજા પણ ધર્મ બદલવા માટે તૈયાર છે.

2/6
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર રઝા હસન ટૂંક સમયમાં લગ્ન કરશે. તેની સગાઈ એક ભારતીય છોકરી સાથે થઈ છે. રઝા હસને સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. જો અહેવાલોનું માનીએ તો રઝાની ભાવિ પત્ની પૂજા બોમન હિન્દુ છે અને તે પોતાનો ધર્મ બદલવા પણ તૈયાર છે.

3/6
રઝા હસનના નામે એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તે બ્લૂ બેજથી વેરિફાઇડ નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં આ એકાઉન્ટને ટાંકવામાં આવ્યું છે. તેના પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. આમાં રઝા અને પૂજા સાથે જોવા મળે છે.

4/6
રઝા હસને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે,
રઝા હસને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "હું એ જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું કે મારી સગાઈ થઈ ગઈ છે."
5/6
દૈનિક ભાસ્કરના એક સમાચાર અનુસાર, રઝા હસને કહ્યું છે કે પૂજા તેનો ધર્મ બદલવા માટે તૈયાર છે. તે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ અંગીકાર કરશે.

6/6
રઝા હસન પાકિસ્તાન માટે માત્ર એક જ ODI મેચ રમ્યો છે. તેણે ઓક્ટોબર 2014માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 1 વિકેટ લીધી હતી. રઝા હસને પાકિસ્તાન માટે 10 ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 10 વિકેટ ઝડપી છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...

Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય

હરિયાણાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટની  5761 મતથી  જીત, હરીફને આપ્યો ધોબી પછાડ

દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat નો 5761 મતોથી વિજયHaryana JK Elections Result | વેબસાઇટ પર ધીમા ચૂંટણી પરિણામોને લઈ કોંગ્રેસ પહોંચી EC ઓફિસHaryana JK Elections Result | ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે શું ઉઠાવ્યા સવાલ?Haryana JK Elections Result | જુલાના બેઠક પર Vinesh Phogat 4 હજારથી વધુ મતોથી આગળ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય
Jammu Kashmir Result: જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખૂલ્યુ, ડોડાથી 4500 મતથી વિજય
હરિયાણાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટની  5761 મતથી  જીત, હરીફને આપ્યો ધોબી પછાડ
હરિયાણાની જુલાના બેઠક પરથી વિનેશ ફોગાટની 5761 મતથી જીત, હરીફને આપ્યો ધોબી પછાડ
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
દેશની સૌથી મોટી સરકારી બેન્ક 10000ની કરશે ભરતી, PO અને ક્લાર્ક સિવાય આ પદો પર મળશે તક
Haryana Results 2024 LIVE: હરિયાણામાં ફરી નાયબ સૈની સરકાર! વિનેશ ફોગાટની પણ થઇ જીત

Jammu Kashmir Election Results LIVE 2024: મેહરાજ મલિક જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખોલાવ્યું

Russia: ઇરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, શું ઇઝરાયલને ઘેરવાની થઇ રહી છે તૈયારી?

Myths Vs Facts: સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ઘટે છે વજન, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

Embed widget