શોધખોળ કરો
Air Pollution: આ 5 ગેજેટ્સથી તમે તમારી જાતને ઝેરી હવાથી રાખી શકો છો સુરક્ષિત
Air Pollution: રાજધાની દિલ્હી, અમદાવાદ સહિત દેશના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. પ્રદૂષણથી બચવા માટે, તમે નીચે દર્શાવેલ ગેજેટ્સનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરે આનો ઉપયોગ કરી શકો છો.
દિલ્હી પ્રદૂષણ
1/7

દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે પરંતુ દિલ્હી-એનસીઆરની હવા અત્યારથી જ ઝેરી બની ગઈ છે. ઘણી જગ્યાએ AQI 400ને પાર કરી ગયો છે. વધતા પ્રદૂષણને કારણે સરકારે દિલ્હીમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અન્ય પગલાં પણ લેવામાં આવ્યા છે.
2/7

વધતા પ્રદૂષણથી પોતાને સુરક્ષિત રાખવા માટે તમે કેટલાક ગેજેટ્સનો સહારો લઈ શકો છો. આ ગેજેટ્સ દ્વારા તમે તમારા ઘરની હવાને સાફ કરી શકો છો અને તેમાં રહેલા પ્રદૂષકોને ફિલ્ટર કરી શકો છો.
Published at : 07 Nov 2023 05:08 PM (IST)
આગળ જુઓ




















