શોધખોળ કરો
5G Smartphones: 5G ફોન 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં, નહીં ખર્ચ કરવા પડે ફાલતુ પૈસા, જુઓ પુરેપુરુ લિસ્ટ.....
Best 5G Smartphones Under 15000: ઘણાબધા લોકો નવો 5G સ્માર્ટફોન લેવાનુ વિચારી રહ્યાં છે,
ફાઇલ તસવીર
1/6

Best 5G Smartphones Under 15000: ઘણાબધા લોકો નવો 5G સ્માર્ટફોન લેવાનુ વિચારી રહ્યાં છે, આજે આ રિપોર્ટમાં અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ બેસ્ટ 5G સ્માર્ટફોન વિશે, જે અત્યારે માર્કેટમાં 15000 રૂપિયાની રેન્જમાં મળી રહ્યાં છે, જાણો દરેક વિશે......
2/6

Motorola Moto G51 5G : મોટોરોલોના આ ફોનમાં Qualcomm Snapdragon 480 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, ફોનમાં 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામા આવી છે, જેનાથી Full HD+ રિઝૉલ્યૂશન મળે છે, આ સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આમાં 50 MPનો મેન રિયર કેમેરો, 8 MP નો અલ્ટ્રા વાઇડ અને 2 MPનો ડેપ્થ કેમેરો આપવામા આવ્યો છે. આમાં 5000 mAhની બેટરી આપવામા આવી છે, આ ફોન 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 12,249 રૂપિયા છે.
Published at : 03 Oct 2022 01:16 PM (IST)
આગળ જુઓ




















