શોધખોળ કરો
OnePlus 10T 5Gને 23,250 રૂપિયા ઓછામાં ખરીદવાનો મોકો, આ સેલમાં મળી રહ્યું છે બમ્પર Discount
Discount Offer: OnePlus 10T 5G ફ્લેગશિપ લેવલના ફિચર્સ વાળો છે. આ ફોનને ખરીદવામાં તમારુ ખીસ્સુ ખાલી થઇ શકે છે.
ફાઇલ તસવીર
1/6

Discount Offer: OnePlus 10T 5G ફ્લેગશિપ લેવલના ફિચર્સ વાળો છે. આ ફોનને ખરીદવામાં તમારુ ખીસ્સુ ખાલી થઇ શકે છે. પરંતુ તમે Amazon great indian festival Sale 2022માં આ ફોનને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી શકો છો.
2/6

OnePlus 10T 5G Display: OnePlus 10T 5Gમાં 6.7 ઇંચની Fluid AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે. ફોનની ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સાથે જ આ Corning Gorilla Glassના પ્રૉટેક્શનની સાથે ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે. આની ડિસ્પ્લે રિઝૉલ્યૂશન 2412 X 1080 પિક્સલ છે, અને HDR 10+, sRGB, Display P3, 10-bit કલર ડેપ્થના સપોર્ટની સાથે આવે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
Published at : 26 Sep 2022 10:54 AM (IST)
આગળ જુઓ





















