શોધખોળ કરો

એપલને ટક્કર આપવા આવ્યો દુનિયાનો પહેલો મેગ્નેટિક ચાર્જિંગ વાળો એન્ડ્રોઇડ ફોન, તસવીરોમાં જુઓ ડિઝાઇન.......

Nubia_Z40_Pro_08

1/11
Nubia Z40 Pro Smartphone Price and Specifications: ચીનની સ્માર્ટફોન મેક નુબિયા ટેકનોલૉજી (Nubia Technology)એ પોતાનો નવો સ્માર્ટફોન Nubia Z40 Pro માર્કેટમાં ઉતારી દીધો છે.

2/11
હાલમાં આ ફોનને માત્ર ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. બહુ જલદી આને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે.

3/11
Nubia Z40 Proની શું છે કિંમત -  Nubia Z40 Pro સ્માર્ટફોન એકદમ ખાસ છે, કંપનીએ આની શરૂઆતી કિંમત 3399 યુઆન એટલે કે લગભગ 40,500 રૂપિયા રાખી છે.

4/11
આ ફોનનુ બીજુ વેરિએન્ટ 16જીબી રેમ અને 1ટીબી સુધીની ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ છે. આ ફોનની કિંમત 4299 યુઆન એટલે કે લગભગ 51,300 રૂપિયા રાખવામાં આવી છે.

5/11
Nubia Z40 Proની ખાસિયતો -  Nubia Z40 Pro સ્માર્ટફોનમાં 12જીબી સુધીની રેમ અને 512જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ છે. ફોનમાં સ્નેપડ્રેગન 8 ઝેન 1 ચિપસેટ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 12 પર બેઝ્ડ MyOS 12 પર કામ કરે છે.

6/11
ત્રિપલ કેમેરા સેટઅપ -  Nubia Z40 Proના બેકમાં એલઇડી ફ્લેશની સાથે ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો છે. સાથે જ 50 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સસલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે.

7/11
સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

8/11
મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ -  Nubia Z40 Pro સ્માર્ટફોનને પાવર આપવા માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 80 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં 15 વૉટના વાયરલેસ ચાર્જિંગનો પણ સપોર્ટ મળે છે. આ ફોનને મેગ્નેટિક ચાર્જિંગ એડિશનમાં પણ લૉન્ચ કરવામાં આવ્યો છે.

9/11
દાવો કરવામાં આવી રહ્યો છે કે મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટ વાળો આ દુનિયાનો પહેલો એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે.

10/11
અત્યાર સુધી માત્ર Apple કંપનીએ જ પોતાના ફોનમાં MagSafe વાયરલેસ મેગ્નેટિક ચાર્જિંગ સપોર્ટની સુવિધા આપી છે. આની શરૂઆત બે વર્ષ પહેલા iPhone 12 સીરીઝની સાથે થઇ હતી. હવે આ ટેકનોલૉજી Nubia Z40 Pro ફોનમાં આપવામાં આવી છે.

11/11
Nubia Z40 Proની ડિસ્પ્લેની વાત કરીએ તો આમાં 144Hz ના રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચની ફૂલ એચડી+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે લગાવવામાં આવી છે. ડિસ્પ્લે પંચ હૉલ ડિઝાઇનની સાથે આવે છે.

ગેજેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

Embed widget