શોધખોળ કરો
6500mAh બેટરી અને 16GB રેમ સાથે એન્ટ્રી મારશે Realme GT 7, લૉન્ચ પહેલા ડિટેલ્સ લીક
કંપનીએ તાજેતરમાં ભારતીય બજારમાં Realme GT 7 Pro લૉન્ચ કર્યો હતો, જેમાં 16GB RAM અને Qualcomm Snapdragon 8 Elite પ્રૉસેસર જેવા શાનદાર ફિચર્સ હતા
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Upcoming Smartphone: Realme એ તાજેતરમાં ભારતીય બજારમાં Realme GT 7 Pro લૉન્ચ કર્યો હતો, જેમાં 16GB RAM અને Qualcomm Snapdragon 8 Elite પ્રૉસેસર જેવા શાનદાર ફિચર્સ હતા. Realme તેના પાવરફૂલ સ્માર્ટફોન માટે જાણીતું છે. કંપનીએ તાજેતરમાં ભારતીય બજારમાં Realme GT 7 Pro લૉન્ચ કર્યો હતો, જેમાં 16GB RAM અને Qualcomm Snapdragon 8 Elite પ્રૉસેસર જેવા શાનદાર ફિચર્સ હતા. હવે સમાચાર એ છે કે કંપની આ કેટેગરીના બેઝ મૉડેલ, Realme GT 7, લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
2/8

Realme GT 7 ને 3C સર્ટિફિકેશન સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. આ ફોન મૉડેલ નંબર RMX5090 સાથે જોવા મળ્યો છે. આ ડિવાઇસ 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. લિસ્ટિંગ મુજબ, ફોનમાં 11VDC-11A પાવર આઉટપુટ હશે.
Published at : 20 Jan 2025 02:18 PM (IST)
આગળ જુઓ





















