શોધખોળ કરો
Valentines Day : Valentines Day પર પાર્ટનરને કરવી છે ગિફ્ટ? તો કરો ક્લિક
Valentines Day Gift: અહીં અમે ટોચની 5 ટેક ગિફ્ટ્સની યાદી આપી રહ્યા છીએ જે તમે તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ માટે આ વેલેન્ટાઇન ડે પર ખરીદી શકો છો. તમામની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી છે.
Valentines Day
1/5

Fujifilm Instax Mini 90 Neo Classic Instant Photo Cameraએ તમારા જીવનસાથીને ભેટ આપવા માટે સારો વિકલ્પ છે. આ એક ઇન્સ્ટન્ટ ફોટો કેમેરા છે એટલે કે તમને તમારા ક્લિક કરેલા ફોટોની કોપી તરત જ મળી જાય છે. કેમેરા ઇન-બિલ્ટ ફ્લેશ, CMOS સેન્સર અને લિ-આયન બેટરી સાથે આવે છે. જો તમારા પાર્ટનરને ફોટોગ્રાફી પસંદ છે તો તેના માટે આ એક સારી ભેટ છે. એમેઝોન પર તેની કિંમત રૂ.8,799 છે.
2/5

સેમસંગ ગેલેક્સી બડ્સ પ્રો રૂ. 8,490ની કિંમત સાથે ઉપલબ્ધ છે. આ બર્ડ્સ ANCને સપોર્ટ કરે છે અને તેમાં 6 માઇક્સ ઇન-બિલ્ટ છે. બર્ડ્સ IPX7 વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે અને 4 કલાક સુધીનો ટોક ટાઈમ/વોઈસ કોલ ઓફર કરે છે.
Published at : 08 Feb 2023 04:20 PM (IST)
આગળ જુઓ




















