શોધખોળ કરો

Appleના ગ્રાહકો ખેંચવા ચીની કંપનીનો પેંતરો, લૉન્ચ કર્યા હૂબહૂ iPhone 13 ડિઝાઇન વાળો ફોન, કિંમત પણ એકદમ સસ્તી..............

Gionee_G13_Pro_04

1/8
નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં એપલ કંપનીના આઇફોનનો એક અલગ જ ક્રેઝ છે. આઇફોન લવર હંમેશા આઇફોન જ યૂઝ કરે છે. આઇફોનની સામે ઘણીબધી કંપનીઓએ ટક્કર આપવા માટે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં લેટેસ્ટ ફિચર્સ એડ કર્યા છતાં આઇફોનની ટક્કરમાં હજુ સુધી કોઇ હેન્ડસેટ ટક્યો નથી. હવે આ વાતથી કંટાળીને ચીની સ્માર્ટફોન મેકર કંપનીએ એક નવો જ ખતરો કર્યો છે. તેને આઇફોન ડિઝાઇન વાળો હૂબહૂ ફોન લૉન્ચ કરી દીધો છે.

2/8
ચીની સ્માર્ટફોન મેકર કંપની જિઓની (Gionee) એ શુક્રવારે (29 જાન્યુઆરી, 2022)એ પોતાના તે મૉડલને લૉન્ચ કરી દીધુ, જેની ડિઝાઇન હૂબહૂ અમેરિકન કંપની એપલ (Apple) ના આઇફોન 13 (iPhone 13) જેવી જ છે.

3/8
રોચક વાત એ છે કે આ એકદમ સસ્તો છે. આ ફોનની કિંમત કંપનીએ માત્ર 7000 રૂપિયાની અંદર જ રાખી છે. આ ફોનનુ નામ છે જિઓની જી13 પ્રૉ.

4/8
કેવા છે ફિચર્સ Gionee G13 Proના ફિચર્સની વાત કરીએ તો , આ ફોન હૂબહૂ ડિઝાઇનમા આઇફોન 13 જેવો ફ્લેટ ફેમ વાળો દેખાય છે. કેમેરા મૉડ્યૂલ અને સેલ્ફી માટે આમાં નૉચ છે. આ ફોન હાર્મની ઓપરેટિંગ સિસ્ટમ (HarmonyOS) પર ચાલે છે અને આ યૂનિસૉક એસઓસી (Unisoc T310 SoC) દ્વારા સંચાલિત છે.

5/8
ફોનમાં 4જીબી રેમ અને 128જીબી સુધી સ્ટૉરેજ મળે છે. કંપનીએ આ મૉડલમાં Smart Mode આપ્યુ છે. જ્યારે Elderly Modeનો ઓપ્શન પણ છે. આ ફોનમાં 6.26 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. આમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને સેકન્ડમાં મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે આમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે.

6/8
કનેક્ટિવિટી માટે આમાં 4G LTE, વાઇફાઇ, બ્લૂટુથ, યુએસબી, ટાઇપ સી પોર્ટ અને 3.5 મીમી હેડફોન જેક છે. આ ઉપરાંત ફોનમાં 3,500mAhની બેટરી આપવામાં આવી છે. ફોનનુ વજન 195 ગ્રામ છે.

7/8
શું છે કિંમત- ફોનના 4GB + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 529 એટલે કે લગભગ 6,200 રૂપિયા છે. વળી 4GB + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત CNY 699 છે. જે લગભગ 8,200 રૂપિયા છે

8/8
આ ફોનને કંપની ત્રણ કલર ઓપ્શનમાં લૉન્ચ કર્યો છે, જેમાં ફર્સ્ટ સ્નો ક્રિસ્ટલ, સી બ્લૂ અને સ્ટાર પાર્ટી પર્પલ સામેલ છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 

Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget