શોધખોળ કરો
ટેકનોલોજી કયા વર્ગ સુધી કેટલી પહોંચી? દેશમાં આટલા પુરુષો અને સ્ત્રીઓ પાસે છે મોબાઈલ... સંશોધનમાં થયો ખુલાસો!
ઓક્સફેમના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સામાન્ય વર્ગની સરખામણીમાં અનુસૂચિત જાતિના 1 ટકાથી ઓછા અને અનુસૂચિત જનજાતિના માત્ર 2 ટકા લોકો પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

રિપોર્ટ અનુસાર દેશમાં 61 ટકા પુરુષો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. જ્યારે, માત્ર 31 ટકા મહિલાઓ જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.
2/6

ભારતની અસમાનતા રિપોર્ટ 2022માં જ્ઞાતિ વર્ગના આધારે પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં કયા વર્ગને ટેક્નોલોજીની પહોંચ છે. રિપોર્ટ અનુસાર, દેશમાં સામાન્ય વર્ગના લગભગ 8 ટકા લોકો પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપની સુવિધા છે.
Published at : 08 Dec 2022 06:21 AM (IST)
આગળ જુઓ





















