શોધખોળ કરો
WhatsApp માં આવ્યું બેસ્ટ AI ફિચર, હવે ચેટ દરમિયાન બદલાઇ જશે અનુભવ, જાણી લો ફિચર્સ વિશે
ગેજેટ્સ360 ના એક અહેવાલ મુજબ, આ સુવિધાનું એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.25.207 માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Whatsapp AI: વૉટ્સએપ તેના યૂઝર્સ માટે એક ખૂબ જ રસપ્રદ અને હાઇ-ટેક સુવિધા શરૂ કરી છે, જે ચેટિંગને વધુ વ્યક્તિગત અને સ્માર્ટ બનાવશે.
2/8

વૉટ્સએપ તેના યૂઝર્સ માટે એક ખૂબ જ રસપ્રદ અને હાઇ-ટેક ફિચર લૉન્ચ કર્યું છે, જે ચેટિંગને વધુ પર્સનલ અને સ્માર્ટ બનાવશે. આ નવી ફિચરની મદદથી, યુઝર્સ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તેમના વિચાર અનુસાર ચેટ વૉલપેપર બનાવી શકે છે. એટલે કે, હવે તમે જે ઇચ્છો તે કરો, ફક્ત એક ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપો અને મેટા AI તમારા માટે તે જ થીમ પર વોલપેપર બનાવશે.
Published at : 09 Jul 2025 12:38 PM (IST)
આગળ જુઓ





















