શોધખોળ કરો
15000ની રેન્જમાં ખરીદવો છે સ્માર્ટફોન? આ રહ્યાં તમારી પસંદના રહ્યાં બેસ્ટ ઓપ્શન, જુઓ લિસ્ટ...
Phones_10
1/6

નવી દિલ્હીઃ સેમસંગથી લઇને ઓપ્પો સુધી આ વર્ષે કેટલીય કંપનીઓએ પોતાના દમદાર ફોનને લૉન્ચ કર્યા છે. આમાં 15000 રૂપિયાની કિંમતના શાનદાર ફોન પણ ઉપલબ્ધ છે. જો તમે એક સારો લેટેસ્ટ સ્માર્ટફોન સસ્તી કિંમતે ખરીદવા ઇચ્છતા હોય તો અમે તમને બતાવી રહ્યાં છીએ બેસ્ટ ઓપ્શન્સ...... જાણો 15000 રૂપિયાની કિંમત સુધીમાં મળતા બેસ્ટ સ્માર્ટફોન્સ.....
2/6

Redmi Note 10 - Redmi Note 10માં 6.43 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 6GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે. આમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે, આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાવર માટે આમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 11,999 રૂપિયા છે.
Published at : 13 Apr 2021 10:18 AM (IST)
આગળ જુઓ





















