Soundcore નેકબેડ સ્ટાઇલવાળા ઇયરફોન ભારતમાં લોન્ચ થયા છે. આ એરફોન્સ સિંગલ ચાર્જમાં 20 કલાક સુધી બેટરી ઓફર કરે છે. અહીં ફાસ્ટ ચાર્જિંગ માટે USB ટાઇપ સી પોર્ટનું સપોર્ટ આપવામાં આવ્યું છે.આ ઇયર ફોન એન્ડ્રોઇડસ અને IOS બંને માટે કંપટિબલ છે.
2/6
Soundcoreની R500ની કિંમત 1,399રૂપિયા રાખવામાં આવી છે. Soundcoreને આ નેકબેન્ડ પેર્ટનવાળા ઇયરફોનને ફિલપકાર્ટથી ખરીદી શકાય છે. આ ડિવાઇસમ 4 કલર ઓપ્શન બ્લેક, બ્લૂ, રેડ અને યેલો એવલેબલ છે.
3/6
જો કે યેલો કલર ઓપ્શનને લિસ્ટ નથી કરવામાં આવ્યું. આ પ્રોડક્ટ સાથે 18 મહિનાની ગેરેન્ટી ગ્રાહકને આપવામાં આવે છે. ફિલપકાર્ટ પર એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોએ 5% અનેલિમિટેડ કેશ બેક મળશે.
4/6
Soundcore R500માં 10MM ડ્રાઇવર્સ આપવામાં આવ્યાં છે. આ ડીપ પાવરફુલ અને બેલેસ્ડ બેઇઝ્ડ ઓફર કરશે, આ નેકબેન્ડ સ્ટાઇલવાળા ઇયરફોન્સનS એન્ડ્રોઇડ અને IOSથી બ્લૂટૂથ VS દ્રારા કનેક્ટ કરવામાં આવે છે. કનેક્ટ થયા બાદ યુઝર્સને 10 મીટરની રેન્જ મળશે.
5/6
Soundcore R500 નેકબેન્ડ સ્ટાઇલ ઇયરફોન્સમાં 195 mAhની બેટરી આપવામાં આવી છે કંપનીનો દાવો છે કે, આ સિંગલ ચાર્જમાં 20 કલા સુધી ચલાવી શકાય છે. જેને માત્ર 3 મિનિટ ચાર્જ કરીને 3 કલાક સુધી ચલાવી શકાય છે. આ ઇયર ફોન્સને પુરી રીતે ચાર્જ કરવામાં 1.5 કલાકનો સમય લાગે છે.
6/6
આ ડિવાઇસમાં ઇનલાઇન- રિમોટમાં 2 બટન આપવામાં આવ્યાં છે. જેમાં કોલિંગ માટે AI પાવર્ડ માઇક્રોફોફોન્સ પણ છે. આ ડિવાઇસ વોટર રેસિસ્ટેન્સ માટે IPX5 સર્ટિફાઇડ છે