શોધખોળ કરો
YouTube પરથી કમાઇ શકો છો તગડી રકમ, આટલા સબ્સક્રાઇબર્સ થવાથી આવવા લાગે છે પૈસા, જાણો ડિટેલ્સ
YouTube પર કમાણી શરૂ કરવા માટે તમારે YouTube પાર્ટનર પ્રૉગ્રામ (YPP) માં જોડાવું પડશે. આ માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

How to Earn Money From Youtube: આજના ડિજિટલ યુગમાં યુટ્યુબ ફક્ત મનોરંજનનું માધ્યમ જ નહીં, પણ આવકનો એક મોટો સ્ત્રોત પણ બની ગયું છે. યુટ્યુબ પર વીડિયો બનાવીને દર મહિને લાખો લોકો સારી એવી કમાણી કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે, YouTube માંથી પૈસા કમાવવા માટે કેટલા સબ્સ્ક્રાઇબર્સ અને વ્યૂઝ હોવા જોઈએ?
2/8

YouTube પર કમાણી શરૂ કરવા માટે તમારે YouTube પાર્ટનર પ્રૉગ્રામ (YPP) માં જોડાવું પડશે. આ માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે. આ માટે તમારી ચેનલમાં ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ. ઉપરાંત છેલ્લા 12 મહિનામાં 4,000 કલાકનો જોવાનો સમય પૂર્ણ થયેલ હોવો જોઈએ. વળી, YouTube શોર્ટ્સમાંથી કમાણી કરવા માટે 10 મિલિયન (1 કરોડ) વ્યૂઝ હોવા જોઈએ.
Published at : 27 Feb 2025 10:18 AM (IST)
આગળ જુઓ





















