ઉર્વશીની આ તમામ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
2/7
સાથે જ ઉર્વશીએ રેગિસ્તાનમાં ઉંટની સવારી કરતો એક વીડિયો પણ ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
3/7
ઉર્વશી જિરાફ, ચિત્તો અને શેખના મનપસંદ ઘોડા સાથે પોઝ આપતી નજર આવી હતી.
4/7
તેની સાથે પેડિક્યોર લેતી હોય તેવો વીડિયો પણ ઉર્વશીએ શેર કર્યો છે. તેના પરથી લાગે છે કે, ઉર્વશીને લૈવિશ લાઈફ સાથે કેટલો પ્રેમ છે.
5/7
વાસ્તવમાં એક જ્વેલરી કંપનીના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. ત્યાં ઉર્વશીએ શેખ અમીરના ખાનગી ઝૂની પણ મુલાકાત લીધી હતી.
6/7
ઉર્વશીની લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં ઉર્વશી દુબઈના શેખ સાથે વેકેશન ઈન્જોઈ કરતી નજર આવી રહી છે.
7/7
બૉલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા એકવાર ફરી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ઉર્વશી ફિલ્મો કરતા વધુ પોતાના વેકેશેન અને હોટ ફોટોશૂટને લઈને વધારે ચર્ચામાં રહે છે.