શોધખોળ કરો
Vasant Panchami 2021: વસંત પંચમી પર શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ તસવીરો
1/6

સવારથી જ ગંગા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
2/6

આજે વસંત પંચમીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસે પવિત્ર નદીના જળમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
Published at :
આગળ જુઓ





















