ફિલ્મનું ફર્સ્ટ લુક 22 ઓક્ટોબરના રિલીઝ થશે જ્યારે ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે.
2/4
પ્રભાસના જન્મદિવસ પર આવશે બાહુબલી 2 નું ફર્સ્ટ લુક
3/4
થોડા સમય પહેલા રાણા દગ્ગુબાટીનો ફિલ્મમાં લુક સામે આવ્યો હતો. ફિલ્મ માટે રાણા 5 મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ લુકમાં રાણાના ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે. હાલ ફિલ્મની શુંટિગ ચાલી રહી છે, ત્યારે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીર લીક થઈ છે જેમાં અભિનેત્રી અનુષ્કા શેટ્ટી, પ્રભાસ અને ડાયરેક્ટર એસએસ રાજામોલી જોવા મળી રહ્ય છે.