શોધખોળ કરો
આ બીડીવાળા બાબા બીડીની ફૂંકથી જટિલ રોગને શરીરમાંથી કરે છે દૂર? જાણો કેવી રીતે
1/4

2/4

રાજકોટ: રાજકોટના હડાળા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. એક બાબા બીડીના ધુમાડે શરીરમાં ઘર કરી ગયેલા જટીલ રોગોનું નિવારણ કરવાનો દાવો કરી રહ્યા છે. આ બાબાને ત્યાં દુખ દુર કરવા રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. બાબાનો દાવો છે કે, તે કેન્સર જેવી જટિલ બીમારી પણ આ ધુપ લીધા બાદ 15 દિવસમાં ગાયબ થઈ જાય છે.
Published at : 20 Jan 2019 08:06 AM (IST)
View More





















