શોધખોળ કરો
Bigg Boss 12માં આ હોટ મોડલની થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, શોમાં મચાવશે ધૂમ
1/5

નવી દિલ્હીઃ સ્કારલેટ રોઝ, સોમવારે ઘરની અંદર પોતાના બેસ્ટ ફ્રેન્ડ Ryan Peterson સાથે એન્ટ્રી કરશે. અહેવાલ અનુસાર સ્કારલેટને બિગ બોસની બારમી સીઝન માટે અનેક વખત એપ્રોચ કરવામાં આવી છે.
2/5

નોંધનીય છે કે, સ્પિટટવિલા ફેમ સ્કારલેટ રોઝ તેમના બૉલ્ડ ફોટોશૂટ માટે ચર્ચમાં રહે છે.
Published at : 02 Oct 2018 07:25 AM (IST)
View More





















