શોધખોળ કરો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સહિત ક્યા 8 પાટીદારો સામે ગુનો નોંધ્યો, જાણો કેમ નોંધ્યો ગુનો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19154258/Hardik-FBB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અમદાવાદના નિકોલમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. હાર્દિક નિકાલ પહોંચે તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈને તેને ક્રાંઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19154303/Hardik11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના નિકોલમાં આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. હાર્દિક નિકાલ પહોંચે તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઈને તેને ક્રાંઈમ બ્રાંચ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
2/5
![હાર્દિક પટેલની નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરોએ ચીમકી ઉચ્ચારી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19154258/Hardik-FBB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિક પટેલની નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરોએ ચીમકી ઉચ્ચારી હતી.
3/5
![મોટી સંખ્યામાં પાટીદારો અને કન્વીનરોએ ભેગા મળીને ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવ્યા હતા. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કામમાં હાર્દિક અને તેના સાથીદારોએ રૂકાવટ અને ગેરવર્તન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19154244/HARIK-566.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોટી સંખ્યામાં પાટીદારો અને કન્વીનરોએ ભેગા મળીને ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવ્યા હતા. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હાર્દિક સહિત 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસના કામમાં હાર્દિક અને તેના સાથીદારોએ રૂકાવટ અને ગેરવર્તન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
4/5
![ઉપવાસ પહેલા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાર્દિકની પોલીસ અટકાયત કરતાં હાર્દિક ગુસ્સો ભરાયો હતો. જ્યારે અન્ય પાટીદારોની પણ અટકાયત કરાતા લોકો રોષે ભરાયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19154240/HARDIK-SMARTY-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉપવાસ પહેલા હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાર્દિકની પોલીસ અટકાયત કરતાં હાર્દિક ગુસ્સો ભરાયો હતો. જ્યારે અન્ય પાટીદારોની પણ અટકાયત કરાતા લોકો રોષે ભરાયા હતા.
5/5
![આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ, જતીન સિરોયા સામે ફરિયાદ નોંધી છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચે તે પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી. જે દરમિયાન હાર્દિક તથા પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19154235/HARDIK-SMARTY-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, કેતન દેસાઈ, રવિ કાવર, કિશન ચોડવડિયા, નિવ પટેલ, જતીન સિરોયા સામે ફરિયાદ નોંધી છે. હાર્દિક પટેલ નિકોલ ખાતે પહોંચે તે પહેલા તમામની અટકાયત કરી દેવામાં આવી હતી. જે દરમિયાન હાર્દિક તથા પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
Published at : 19 Aug 2018 03:44 PM (IST)
Tags :
Ahmedabad Police Alert Hardik Patel To Sit On One Day Fast Police Detained 14 Supporters Hardik Patel House Hardik Patel Supporters To Observe Fast Sitting In Cars August 25 Agitation Sitting In Cars On August 19 Ground In Nikol Area Patidar Quota Agitation Leader Hardik Patel Patidar Quota Agitation Patidar Leader Hardik Patelવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)