શોધખોળ કરો
સુરત: કારીગરની છાતીમાં ઘૂસ્યું ગ્રાઈન્ડર, તસવીરો જોઈને દંગ રહી જશો
1/5

હાલ કારીગર ભીમા ગંભીર રીતે ઘાયલ થયો છે અને તાત્કાલિક 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે. છાતી અને પાસળી વચ્ચેની ચામડી ગ્રાઈન્ડર મશીન પર જોઈ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.
2/5

હાલ કારીગર ભીમા ગંભીર રીતે ઘાયલ છે અને તેને તાત્કાલિક 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે.
Published at : 21 Oct 2018 03:08 PM (IST)
Tags :
SuratView More





















