શોધખોળ કરો
‘નાગિન 4’ના સેટ પરથી રશ્મિ દેસાઈની લેટેસ્ટ તસવીરો આવી સામે, દુલ્હનના લુકમાં નજર આવી
1/6

થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસે ટીવી સીરિયલ નાગિન 4માં ધમાકેદાર એન્ટ્રી મારી છે.
2/6

‘નાગિન 4’ની એક્ટ્રેસ રશ્મિ દેસાઈની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે દુલ્હનના લુકમાં નજર આવી રહી છે.
Published at : 17 Mar 2020 08:41 PM (IST)
View More





















