ન્યુ ઝીલૅન્ડની ટીમ અત્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં છે. દરમ્યાન ગુરુવારે કૅપ્ટન કેન વિલિયમસનની ગર્લફ્રેન્ડ સારા રાહીમ સહિત અન્ય મહિલાઓ ગરબા રમી હતી. તેઓ ઇન્દોરમાં 'નઈ દુનિયા'ના રાસ-ઉલ્લાસ ગરબા મહોત્સવમાં ગઈ હતી, જ્યાં એક કલાક રહી હતી. વળી આ માટે તેઓ એકદમ ટ્રેડિશનલ ડ્રેસમાં સુસજ્જ હતી. આગળ જુઓ વધુ તસવીરો.